¡Sorpréndeme!

પ્રહલાદ મોદીના ગેરકાયદેસર બાંધકામને AMC તોડી શકતી નથી તેવું એક્ટિવિસ્ટે લેખિતમાં લખાણ માંગ્યું

2019-04-26 4,746 Dailymotion

અમદાવાદ: શહેરમાં જો કોઈ સામાન્ય વ્યક્તિએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોય તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ તેને તોડી નાખે છે પરંતુ આ જ અધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટાભાઈ પ્રહલાદ મોદીના ગેરકાયદેસર બાંધકામને તોડી નથી શકતા અને તેમને છાવરી રહ્યા છે ત્યારે એક્ટિવિસ્ટે લેખિતમાં માગ કરી છે કે અમે બાંધકામ તોડી શકતા નથી એવું લખાણ આપે