¡Sorpréndeme!

મોદીએ ફોર્મ ભર્યું, અન્નપૂર્ણા શુક્લા, પ્રકાશસિંહ બાદલના આશીર્વાદ લીધા

2019-04-26 3,693 Dailymotion

વડાપ્રધાન મોદીએ શુક્રવારે વારાણસી લોકસભા સીટ પરથી બીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું ડોમરાજા જગદીશ ચૌધરી,મદન મોહનમાલવીયની ધર્મની દીકરી અન્નપૂર્ણા શુક્લા, કૃષિ વૈજ્ઞાનિક રામ શંકર પટેલ અને સંઘ કાર્યકર્તા સુભાષ ગુપ્તા મોદીના પ્રસ્તાવક બન્યાં આ દરમિયાન એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતા પણ હાજર રહ્યાં હતા મોદીએ અન્નપૂર્ણા શુક્લા અને પ્રકાશસિંહ બાદલને પગે લાગી આશીર્વાદ લીધા હતા