¡Sorpréndeme!

પટણા જતાં વિમાનનું એન્જિન ખરાબ થતાં રાહુલ ગાંધી દિલ્હી પરત ફર્યા

2019-04-26 1,728 Dailymotion

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પટના જતા હતા ત્યારે રસ્તામાં તેમના ચાર્ટર્ડ પ્લેનનું એન્જીન ખરાબ થતાં તેમણે પાછું ફરવું પડ્યું હતુ રાહુલ ગાંધીએ વિમાનના એન્જીન અને પાયલટના ભાગનો વીડિયો પણ ટ્વિટ કર્યો છે રાહુલની સમસ્તીપુર, બાલાસોર અને સંગમનેરમાં બેઠક હતી જેમાં વિલંબ માટે તેમણે માફી પણ માગી હતી