¡Sorpréndeme!

ભૂકંપ આવતાં 48મા માળેથી સ્વિમિંગ પૂલનું પાણી નીચે પડ્યું, લોકોમાં અફરાતફરી, ફિલિપાઈન્સનો વીડિયો

2019-04-25 28,606 Dailymotion

ભૂકંપના આંચકાઓએ ફિલિપાઇન્સને હચમચાવી દીધું છે ભૂકંપનાઝટકાઓની સૌથી વધારે અસર મનિલાની એક હાઇરાઇઝ બિલ્ડિંગમાં જોવા મળી હતી ભૂકંપનાઝટકાઓને કારણે બિલ્ડિંગના 48મામાળ પર બનેલા સ્વિમિંગ પૂલનું પાણી ઉપરથી નીચે પડવા લાગ્યું હતું આ આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છેભૂકંપનાતીવ્ર આંચકાઓ બાદ બિલ્ડિંગને ખાલી કરાવવામાં આવ્યું હતું લોકો પોતાના ઘરની બહાર નીકળી રહ્યા હતા ત્યારે જ ઉપરથી પાણીને પડતું જોઈઅફરા તફરી મચી ગઈ હતી આ વીડિયોને અત્યાર સુધીમાં નવ લાખથી વધારે વખત જોવામાં આવી ચુક્યો છે