¡Sorpréndeme!

ભાવનગરમાં રાજ્યમંત્રી વિભાવરીબેન દવે સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ

2019-04-25 141 Dailymotion

ભાવનગર: 23 એપ્રિલના રોજ મતદાનમથકમાં મોદીનું સ્લોગન બોલતા રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે સામે આખા દિવસની ગડમથલ અન ઉચ્ચકક્ષાના દબાણ બાદ મોડી રાત્રે અઢી કલાકે પોલીસ સ્ટેશનમાં વિભાવરીબેન સામે ચૂંટણી આચારસંહિતા ભંગ સંદર્ભની ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ સંદર્ભે 250 રૂપિયા દંડની જોગવાઈ છે