¡Sorpréndeme!

કાળઝાળ ગરમીથી મુસાફરોને રાહત આપવા રેલ્વે પ્લેટફોર્મ પર પાણીના ફુવારાની સુંદર વ્યવસ્થા કરાઈ

2019-04-24 893 Dailymotion

છત્તીસગઢમાં કાળઝાળ ગરમીમાં પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે ત્યારે રેલ્વે તંત્ર દ્વારા મુસાફરોને ઠંડક આપવા માટે ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે રેલ્વે પ્લેટફોર્મ પર પાણીના ફુવારા લગાવીને પેસેન્જરો પર 24 કલાક પાણી સ્પ્રે કરવામાં આવે છે જેથી મુસાફરોને ગરમીમાં રાહત મળે છે રેલ્વેનો આ પ્રયાસ વખાણાયો છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે