¡Sorpréndeme!

અક્ષય સાથેની વાતચીતમાં મોદીએ કહ્યું- દીદી દર વર્ષે ઝભ્ભા-મીઠાઈ મોકલે છે

2019-04-24 5,270 Dailymotion

અત્યાર સુધી વડાપ્રધાનને કોઈ ન્યૂઝ એન્કરને ઈન્ટરવ્યૂ આપતા સાંભળ્યા હશે પરંતુ લોકસભા ચૂંટણીની વચ્ચે મોદીએ એક અનોખો ઈન્ટરવ્યૂ આપ્યો છે આ ઈન્ટરવ્યૂ વડાપ્રધાન મોદીએ અભિનેતાઅક્ષય કુમારને આપ્યો છે અક્ષય કુમારે પીએમ મોદીને તેમના અંગત જીવન સાથે સંકળાયેલા ઘણાં પ્રશ્નો પૂછ્યા હતા જેમાં વડાપ્રધાને જણાવ્યું કે, તેમની કયા નેતાઓ સાથે મિત્રતા છે, શું ખાવું પસંદ છે, વડાપ્રધાન કેવી રીતે બન્યા, તેઓ સ્ટ્રીક છે તેવી છબી કેવી રીતે બની ગઈ આ દરેક સવાલોના જવાબ આપ્યા હતા આ ઉપરાંત તેમણે અલાદીનનો ચિરાગ મળી જાય તો તેને શું કહેશે તે વિશે પણ વાત કરી હતી