¡Sorpréndeme!

શાહની પૌત્રીને તેડી લાડ લડાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું

2019-04-23 1,156 Dailymotion

અમદાવાદ: આજે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે મતદાન યોજાયું હતું દેશના વડાપ્રધાન પીએમ મોદીએ અમિત શાહની પૌત્રીને તેડીને રમાડ્યા બાદ મતદાન કર્યું હતું અને ત્યારબાદ મીડિયાકર્મીઓને જણાવ્યું હતું કે આતંકવાદનુ હથિયાર IED છે અને લોકતંત્રનું હથિયાર વોટર આઈડી છે મને લાગે છે કે વોટર આઈડીની તાકાત આઈડી કરતા વધુ છે