¡Sorpréndeme!

પ્રજ્ઞા ઠાકુરે ઉમેદવારી પત્ર ભર્યુ, કહ્યું હું મહિલા ઉત્પીડનનું પ્રત્યક્ષ પ્રમાણ છું

2019-04-23 786 Dailymotion

ભાજપઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે મંગળવારે ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારી ફોર્મ ભરતાં પહેલાં તેઓએ સોમવારામાં પહેલી ચૂંટણી સભા કરી, જે બાદ રોડ શો કર્યો પ્રજ્ઞાએ સભામાં કહ્યું- હું મહિલા ઉત્પીડનનું પ્રત્યક્ષ પ્રમાણ છું, મને અલગ અલગ રીતે પરેશાનકરવામાં આવી રોડ શો દરમિયાન એનસીપી કાર્યકર્તાઓએ તેમને કાળો ઝંડો દેખાડવાના પ્રયાસ કર્યા જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તેમને માર માર્યો ઝંડા દેખાડનાર યુવકને પોલીસે ધરપકડ કરી