¡Sorpréndeme!

વલસાડમાં બાળકને જન્મ આપીને તો સુરતમાં મતદાન કર્યા બાદ મહિલાને પ્રસૂતિ થઈ

2019-04-23 1,411 Dailymotion

સુરતઃ17મી લોકસભા માટે યોજાયેલી ચૂંટણીમાં અનેક રંગો જોવા મળ્યાં હતાં રંગેચંગે મતદાન કરવાની સાથે પીડાને પણ ફગાવીને મહિલાઓએ મતદાન કર્યા હતાં વલસાડમાં બાળકને જન્મ આપ્યા બાદ મહિલાએ મતદાન કરવાની ઈચ્છા દર્શાવતાં તેને સ્ટ્રેચર પર મતદાન મથકે લઈ જવાઈ હતી તો સુરતના વેસુમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડી હોવા છતાં મતદાન કરવાનું ચુકી નહોતી અને મત આપ્યા બાદ બાળકને જન્મ આપ્યો હતો