¡Sorpréndeme!

સૌથી નાની ઉંમરની પેપ્સીની બ્રાંડ એમ્બેસેડર બની દિશા પટ્ટણી, ઈન્સ્ટા પર શેર કર્યો વીડિયો

2019-04-23 2,201 Dailymotion

દિશા પટ્ટણી સલમાન ખાન સાથે તેની અપકમિંગ ફિલ્મ ભારતમાં બેહદ આકર્ષક અંદાજમાં જોવા મળશે, ફિલ્મના ટ્રેલરનીસાથોસાથ દિશાનો વધુ એક ડાન્સ વીડિયો વાઇરલ થયો છે જેમાં તેણે કેપ્શન આપ્યુ છે કે આ વીડિયો પેપ્સીના શૂટિંગ સમયનો છે ઉલ્લેખનીય છે કે દિશા પેપ્સીની સૌથી નાની ઉંમરની બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ છે