¡Sorpréndeme!

દેશ કા ચોકીદાર, બાલો કા ચોકીદાર.. સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબ જોડાયા ભાજપમાં

2019-04-23 936 Dailymotion

હાલ દેશભરમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે ચોતરફ માત્ર ચૂંટણીલક્ષી વાતો થઈ રહી છે એક બાજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના જાણીતા ચહેરાઓ અલગ અલગ પક્ષ જોઇન કરી રહ્યા છે, ત્યારે હેરસ્ટાઇલિસ્ટ જાવેદ હબીબે પણ બીજેપીને સમર્થન કરી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો જાવેદ હબીબ જાણીતા સેલિબ્રિટી હેરસ્ટાઇલિસ્ટ છે