વાગ્યા સુધીમાં સરેરાશ 52 ટકા મતદાન થયું છે સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 67% વોટ પડ્યા છે બંગાળના મુર્શિદાબાદમાં એક મતદાન કેન્દ્ર પર TMC અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈહતી બીજા બૂથ પાસે અજ્ઞાત લોકોએ બોંબ ફેંક્યો હતોઆ દરમિયાન વોટ નાખવા માટે લાઈનમાં લાગેલા વોટરનું મોત નિપજ્યું હતું