¡Sorpréndeme!

ચોકીદાર જોઈતો હશે તો હું નેપાળ જઈ આવીશ પણ દેશને પ્રધાનમંત્રી જોઈએ - હાર્દીક પટેલ

2019-04-23 209 Dailymotion

કોંગ્રેસ નેતા હાર્દીક પટેલે વિરમગામ મતદાન મથકે મતદાન કર્યું હતુ મતદાન કરીને બહાર પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દીકે જણાવ્યું હતું કે, ‘આવનારા દિવસો ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ લઈ જશેચોકીદાર જોઈતો હશે તો હું નેપાળ જઈ આવીશ પણ દેશને પ્રધાનમંત્રી જોઈએ’ વળી કોંગ્રેસની ગુજરાતમાં કેટલી સીટ આવશે? એ પ્રશ્નનાં જવાબમાં તેણે કહ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસની 10 થી 12 સીટ આવશે