¡Sorpréndeme!

નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ રાયસણની એક શાળામાં મતદાન કર્યું

2019-04-23 1,201 Dailymotion

સમગ્ર દેશની હાઇ પ્રોફાઇલમાં ગણાતી ગાંધીનગર લોકસભાબેઠકમાં આજે સવારે મતદાન શરૂ થયું હતું સવારે સાત વાગ્યાથી મતદારોની લાંબી લાઇનો લાગી હતી પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદીના માતા હીરાબા પણ વહેલી સવારે રાયસણની એક શાળામાં મતદાન માટે આવી પહોચ્યાં હતાંઆકાશમાંથી વરસી રહેલી અગનવર્ષા વચ્ચે અનેક લોકો પોતાની ફરજ ચૂક્યા વગર પણ મતદાન કેન્દ્રએ ઉમટી રહ્યા છે