¡Sorpréndeme!

લાલપુરના ભણગોર ગામમાં એક પણ મત પડ્યો નથી, જાફરાબાદના સરોવડા ગામે માત્ર બે મત પડ્યા

2019-04-23 3,346 Dailymotion

મનગર/અમરેલી:જામનગરના લાલપુર તાલુકાના ભણગોર ગામે એક મત પડ્યો નથી ગામના લોકોએ પડતર પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો છે ચૂંટણી પંચ દ્વારા ગ્રામજનોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જ્યારે જાફરાબાદના સરોવડા ગામે બે મત જ પડ્યા છે

પાણી, રોડ પ્રશ્ને ગ્રામજનોએ બહિષ્કાર કર્યો:અમરેલીના જાફરાબાદ તાલુકાના સરોવડા ગામે પણ ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો હોય તેમ માત્ર બે જ મત પડ્યા છે ગામમાં પીવાના પાણી, રોડ-રસ્તાને લઇને ગ્રામજનો નારાજ છે રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે