¡Sorpréndeme!

વડોદરામાં 25 યુવા મતદારોએ ઢોલ-નગારા સાથે પ્રથમ વખત મતદાન કર્યું

2019-04-23 420 Dailymotion

વડોદરાઃ વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઇદીપનગર સોસાયટીના પ્રથમ વખત મતદાન કરનારા 25 જેટલા યુવાનો અને યુવતીઓનું સોસાયટીના રહીશોએ ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઢોલ-નગારા સાથે વાજતે ગાજતે મતદાન કરવા માટે યુવાનો નીકળ્યા હતા શાલિની નામની મતદારે દેશમાં બેરોજગારી અને મોંઘવારી ઓછી થાય તેવી ઇચ્છા સરકાર સમક્ષ વ્યક્ત કરી હતી