¡Sorpréndeme!

ભોજપુરી સ્ટાર રવિકિશનનો અલગ અંદાજ, નામાંકન કરતાં પહેલાં ગોરખનાથ મંદિરે રૂદ્રાભિષેક કર્યો

2019-04-23 474 Dailymotion

ભોજપુરી સ્ટાર રવિકિશનનો અલગ અંદાજ જાવા મળ્યો હતો જેમાં નામાંકન કરતાં પહેલાં તેઓ ગોરખનાથ મંદિરે પહોંચ્યા હતા અહીં ભગવા વસ્ત્રોમાં સજ્જ થઈ મંદિરમાં શંખ વગાડીને, તેમણે વિધિવત્ રૂદ્રાભિષેક કર્યો હતો ઉલ્લેખનીય છે કે, રવિકિશન ગોરખપુરથી ભાજપના લોકસભા ઉમેદવાર છે તેઓ પૂજા-અર્ચના બાદ પગપાળા રેલી કરીને MP ઈન્ટર કોલેજ પહોંચીને રેલી સંબોધી હતી