¡Sorpréndeme!

કોણ છે ફેશન ડિઝાઇનર શાલિની યાદવ, જે વારાણસીમાં આપશે મોદીને ટક્કર

2019-04-23 474 Dailymotion

વારાણસીમાં કોંગ્રેસના મેયર પદમાંથી સમાજવાદી પાર્ટીમાં જોડાયેલ શાલિની યાદવ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે શાલિની યાદવ સ્વ કેન્દ્રીય મંત્રી શ્યામલાલ યાદવની પુત્રવધુ છે જે ખુલ્લા વિચારો ધરાવે છે અને એક ફેશન ડિઝાઇનર છે મહાગઠબંધનને સપામાંથી શાલિનીને વડાપ્રધાન સામે ઉતારી છે જેને શાલિની તરફથી ઘણી આશાઓ છે