¡Sorpréndeme!

રાજકોટનાં યુવરાજ માંધાતાસિંહે વિન્ટેજ કારમાં આવીને મતદાન કર્યું

2019-04-23 806 Dailymotion

રાજકોટ:મતદાન મથકો પર સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે ત્યારે રાજકોટના યુવરાજ માંધાતાસિંહ મતદાન કરવા માટે વિન્ટેજ કરવામાં મતદાન મથક પર પહોંચ્યા હતા અને પોતાનો કિંમતી મત આપ્યો હતો માંધાતાસિંહ અને યુવરાણી કાદમ્બરીદેવી 1950ની સેવરોલેટ ડિલક્સ (GJY 6383) કારમાં બેસીને મતદાન કરવા માટે પહોચ્યાં હતા