¡Sorpréndeme!

રાજ્યના મંત્રી વિભાવરીબેને લોચો માર્યો, મતદાનની કતારમાં ઊભા રહીને સૂત્રોચ્ચાર કર્યો

2019-04-23 730 Dailymotion

ભાવનગર: રાજ્યના મંત્રી વિભાવરીબેન દવેએ ભાવનગરમાં મતદાન કર્યું હતું મતદાન પહેલા લાઇનમાં ઉભે હતા ત્યારે મોદી હૈ તો મુમકિન હૈ અને વી ફોર મોદીના નારા લગાવ્યા હતા આવા નારાથી ઉપસ્થિત સૌ કોઇ આશ્ચર્યચકિત બની ગયા હતા

આચારસંહિતાની ભંગની ફરિયાદ થઇ શકે: ચૂંટણીપંચના નિયમ મુજબ 100 મીટરના વિસ્તારમાં કોને મત આપવો તેવી ચર્ચા કે નારા ન લગાવી શકાય પરંતુ વિભાવરીબેન દવેએ ભાવનગરના હિલ ડ્રાઇવ ફૂલવાડી વિસ્તારમા આવેલા મતદાન મથકે મત આપવા ગયા હતા ત્યારે તેણે નારા લગાવ્યા હતા આથી તેના વિરૂદ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ થઇ શકે છે