¡Sorpréndeme!

શૂટિંગ છોડી બહેન પ્રિયા દત્ત માટે રોડ પર ચૂંટણી પ્રચાર માટે ઉતર્યો સંજય દત્ત

2019-04-23 294 Dailymotion

દિવંગત એક્ટર સુનિલ દત્તની પુત્રી પ્રિયા દત્ત કોંગ્રેસ તરફથીમુંબઈ નોર્થ સેન્ટ્રલથી લોકસભા ચૂંટણી લડી રહી છે જેને સપોર્ટ કરવાભાઈ સંજય દત્ત પણ મુંબઈના રસ્તાઓ પર પ્રચાર કરતો જોવા મળ્યો, સંજય દત્તે લોકોને વૉટ અપીલ કરી હતીપ્રિયા દત્ત બાન્દ્રા કલેક્ટર ઑફિસ લોકસભા ચૂંટણી માટે પોતાનું નામાંકન ભરવા ગઈ હતી આ પહેલા તેણે બાપાના આશીર્વાદ પણ લીધા હતા