¡Sorpréndeme!

16 વર્ષનો દીકરો ભણવામાં પાવરફૂલ નથી, ઘરમાં ગાળો બોલે છે, આ પરિસ્થિતિમાં શું કરવું?

2019-04-22 6,771 Dailymotion

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક માતાએ સવાલ કર્યો હતો કે, ‘મારો 16 વર્ષનો દીકરો ભણવામાં પાવરફૂલ નથી, એકેડેમિકલી રિઝલ્ટ ઓછું આવે છે તેને ઘરમાં અને અમારી સામે ગાળો બોલવાની ખરાબ આદત પડી છે અમારા ઘરમાં પણ ક્યારેક ઝઘડા થતાં રહે છે આ પરિસ્થિતિમાં શું કરવું?’ જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ